< અગર – AmitB's Blog

અગરનાાં વક્ષૃ ો બાંગાળના વાયવ્ય ઈલાકા સીલહટ તરફ જટાં ીય પવવત પર અનેતેની આસપાસ થાય છે. આસામમાાં ઘણા પવવતો પર તથા મલબાર, કણાવટક તરફ પણ આ વક્ષૃ ો થાય છે. અગરનાાં વક્ષૃ ો મોટાાં અને બારેમાસ લીલાાંછમ રહેછે. તેનાાં પાાંદડાાં અરડસુીનાાં પાાંદડાાં જવેાાં જ હોય છે. આ વૃક્ષનેચૈત્રએપ્રીલ માસમાાં ફુલ આવેછે. તેનાાં બીજ શ્રાવણઓગસ્ટમાાં પાકે છે. તેનાંુલાકડાંુકોમળ અનેઅાંદર રાળ જવેો સગુાંધી પદાથવ ભરલે ો હોય છે. અગર સગુાંધી, (આથી તે ધપુ અને અગરબત્તીમાાં પણ વપરાય છે) ઉષ્ણ, કડવો, તીખો, ચીકણો, રુચી ઉત્પન્ન કરનાર, પીત્તકારક, તીક્ષ્ણ, વાય, ુ કફરોગો અનેકણવરોગ તથા કોઢ અનેત્વચા રોગનાશક છે. અગર લપે અનેતેલમાાં વપરાય છે. ઉત્તમ ઔષધ અગરને મહષી ચરકે શરદી અને ખાાંસી મટાડનાર માનેલ છે. સશ્રુ તુ લખેછેકે, અગર વાયુ અને કફનાશક, શરીરનો રાંગ સધુારનાર, ખાંજવાળ અનેકોઢ તથા ચામડીના રોગોનો નાશકતાવ માનેલ છે. અગરની લાકડીના નાના ટુકડાઓ પાણીમાાં ઉકાળી તેપાણી પીવાથી તાવમાાં લાગતી વારાંવારની તરસ ઓછી થાય છે. એને વાઈએપીલપ્ેસી, ઉન્દ્માદ, અપસ્મારમાાં પરમોપયોગી ગણેછે. એ ગરમ પ્રકૃતીવાળાનેહાનીકારક છે. આધનુીક મત પ્રમાણેતે વાતવાહીનીઓનેઉત્તજે ક છે. વાતરક્ત અનેઆમવાતમાાં તેઅપાય છે. અગર અને ચાંદનની ભુકી સરખેભાગે મીશ્ર કરી આખા શરીરેચોળવાથી શરીરની આાંતરીક ગરમીનાંુશમન થાય છે. અગર, ચાંદન અનેલીમડાની છાલનાંુસરખા ભાગે ચણુ વ કરી તેનો પાણીમાાં બનાવલે ો લેપ કરવાથી સોજા અનેસાાંધાનો દખુ ાવો મટી જાય છે.