અગથીયો

અગથીયો મધ્યપ્રદેશ, બાંગાળ, માંબુ ઈ અને ગાંગા-જમનાની આસપાસના પ્રદેશોમાાં ખાસ થાય છે. વધુપાણીવાળી જમીનમાાં તેનાાં ઝાડ પશ્ુકળ ઝડપથી વધેછે અને ૧૫ થી ૩૦ ફુટ જટેલાાં ઉાંચાાં થાય છે. એનાાં વક્ષૃ ોનાંુઆયષ્ુય સાતથી આઠ વષવનાંુજ હોય છે. એના પર ચાંરકળા જવેાાં વળાાંકયક્ુત સાંદુર ફુલો આવેછે. ફુલનાાં વડાાં, ભજીયાાં અનેશાક થાય છે. એનાાં દડાાંની પણ ભાજી થાય છે.
અગથીયો ભખુ લગાડનાર, ઠાંડો, રુક્ષ, મધરુ અને કડવો તેમ જ ત્રીદોષનાશક છે. તે ઉધરસ, દમ, થાક, ગડગમુડ, સોજા અનેકોઢ મટાડેછે. તેનાાં ફુલ જુની શરદી અને વાતરક્ત-ગાઉટ મટાડનાર છે. એની શીંગો બદ્ધુીવધવક, સ્મતૃ ીવધવક તથા સ્વાદમાાં મધરુ હોય છે. એનાાં પણોવ અનેભાજી તીખી, કડવી, કૃમી, કફ, ખાંજવાળ મટાડેછે. એનાાં ફુલ કડવાાં, તરુાાં, થોડાાં શીતળ અને વાયુ કરનાર છે. અગથીયો
સળેખમ અનેરતાાંધળાપણાંુદરુ કરેછે.
(૧) અગથીયાના પાનના ૨૦૦ ગ્રામ રસ વડે ૧૦૦ ગ્રામ ઘી સીદ્ધ કરી અડધીથી એક ચમચી ઘી દરરોજ રાત્રેદધુ સાથેલવે ાથી રતાાંધળાપણાંુઅનેઆાંખોની બીજી નબળાઈ મટેછે.
(૨) માયગ્રેન-આધાશીશીમાાં જેબાજુ માથાંુદુખતાંુ હોય તેની બીજી બાજુના નાકમાાં અગથીયાના પાનનો રસ ચાર-પાાંચ ટીપાાં પાડવાથી અથવા ફુલોનો રસ પાડવાથી થોડી વારમાાં જ દખુ ાવો મટી જશે.
(૩) અગથીયાનાાં પાાંદડાાંના રસનાાં ટીપાાં નાકમાાં પાડવાથી સળેખમ, શરદી, શીરોઃશળુ અનેચોથીયો તાવ મટી જાય છે.
(૪) કફના રોગોમાાં અગથીયાના પાાંદડાાંનો રસ એકથી બેચમચી જટેલો લઈ તેમાાં એક ચમચી મધ મીશ્ર કરી સવાર-સાાંજ પીવો.
(૫) રાતા અગથીયાનો રસ સોજા ઉપર લગાડવાથી સોજા ઉતરી જાય છે.
(૬) વાયનુી વદ્ધૃ ીવાળાંુ શરીર હોય તો રાતા અગથીયાના મળુ ની છાલ ચણાના બે દાણા જટેલી પાનના બીડામાાં મુકી રોજ બપોરે જમ્યા પછી ખાવાથી વાયનુો પ્રકોપ શાાંત થાય છે.
Recent Comments