< અગત્સ્ય હરીતકી અવલહ – AmitB's Blog

ઉત્તમ પ્રકારનાંુઆ ચાટણ એકથી બે ચમચી સવાર-સાાંજ ખાલી પેટે લવે ાથી ક્ષયરોગ, દમ, ઉધરસ, શરદી, એલર્જી જેવા કફના રોગો અનેસાંગ્રહણી જવેા રોગોમાાં લાભ થાય છે. આ ઔષધ ઉત્તમ રસાયણ પણ હોવાથી ચામડીની કરચલીઓ પડવી, અકાળે વાળ સફેદ થવા, વાળ ખરવા વગરે વીકૃતીઓમાાં પણ હીતાવહ છે. એ બળસ્થ, વીયવવધવક તથા શરીરના વણવને સધુારનાર છે. દધુ કે ઘી સાથેતેનાંુસવે ન કરવાથી ઉત્તમ પ્રકારની પષ્ટુ તા પ્રાપ્ત થાય છે. લગભગ દરેક ફામવસીમાાં એ મળેછે.