< અખરોટ – AmitB's Blog

અખરોટનો મગજ આકારનો ગભવ સ્વાદે મધરુ, જરાક ખાટો, સ્નીગ્ધ, શીતળ, ભારે, કફ તથા વીયવવધવક છે. તેનાથી વાયુઅનેપીત્તના દોષો શાાંત થાય છે. ખાસ કરીને યાદશક્તી વધારવા, મગજની નબળાઈ દર કરવા ુ , ચહેરાનો લકવો દર કરવા તથા ુ વાયનુા સોજા મટાડવા અખરોટના ગભવ તથા અખરોટમાાંથી બનાવેલા તેલનો ઉપયોગ કરવામાાં આવેછે.

અખરોટ મધરુ, સ્નીગ્ધ, શીતળ, ધાતવુધવક, રુચીકારક, કફ-પીત્તકારક, બળકારક, વજન વધારનાર, મળને બાાંધનાર, ક્ષયમાાં હીતકર, 68 હૃદયરોગ, પાતળાપણાંુ, રક્તદોષ અને વાતરક્તમાાં હીતાવહ છે. એ શરીરની આાંતરીક બળતરા મટાડે છે. અખરોટમાાં બહુઓછા પ્રમાણમાાં ચરબી હોય છે. એના નીયમીત સેવનથી આયષ્ુયમાાં પાાંચથી દસ વષવનો વધારો થાય છે. તે હૃદયને રક્ષણ આપેછે અને કૉલસ્ેટરોલ ઘટાડેછે. અખરોટ ઉપરાાંત કાજુ, બદામ, પીસ્તાાં પણ પ્રોટીન અનેવીટામીનથી ભરપરુ હોય છે. અખરોટનેસલાડમાાં, દળીનેનાસ્તામાાં ખાઈ શકાય.

(૧) અખરોટના તેલનાંુપોતાંુમળમાગવમાાં મકુવાથી ફુલી ગયેલા હરસ શાાંત થાય છેઅનેચીરા-ફીશર પણ મટેછે.

(૨) અખરોટની કાાંજી બનાવી લપે કરવાથી સોજા મટેછે.