< અક્કલકરો – AmitB's Blog

અક્કલકરાના એકથી દોઢ ફુટના છોડ બાંગાળ, ઈજીપ્ત અનેઅરબસ્તાનમાાં થાય છે. આપણે ત્યાાં આ છોડ કોઈ કોઈ સ્થળે થાય છે. તેના મળુ અનેડાાંખળી આપણા દેશમાાં આયાત થાય છે. એના છોડને પીળાાં-સોનેરી ફુલો આવેછે. તેની ડાાંખળી ચાવવાથી જીભેરવરવ થાય છેઅનેમોઢામાાંથી લાળ પડેછે. તેનાાં ફુલો ઉધરસ ઉપર પાનમાાં ખવાય છે. એની આયાત અલ્જીરીયાથી કરવામાાં આવેછે. એનાાં મળુ બજારમાાં મળેછે. તે બેથી ત્રણ ઈંચ લાાંબાાં અને ટચલી આાંગળી જટેલાાં જાડાાં હોય છે. આ મળુ બહારથી ભરુા રાંગનાાં અને તોડવાથી અાંદર સફેદ જવેાાં હોય છે. મળુ નેચાખવાથી જીભ પર ચમચમાટ થાય છે. 65 એ ગરમ અને બળવધવક છે તથા વાય, ુ કફ, પક્ષાઘાત, મોઢાનો લકવા, કાંપવા અનેસોજા મટાડે છે. વળી એ શક્રુસ્થાંભક અનેઆતવવજનક છે. એને ઘસીનેલગાવવાથી ઈન્દ્રીય દૃઢ થાય છે. દાાંતનાાં પઢેાાં ફુલી જવાાં, જીભ જકડાઈ જવી વગેરેમાાં ઉપયોગી છે.

(૧) એક ચમચી મધમાાં નાના વટાણા જટેલાંુ અક્કલકરાનાંુચણુ વ મીશ્ર કરી રોજ રાત્રેચાટી જવાથી શરીરમાાં ગરમાવો થઈ જાતીય ઉત્તજે ના અનભુ વાય છે.

(૨) બાળકોને બરાબર બોલતાાં ન આવડતાંુહોય, મોડાંુઅનેતોતડાંુબોલતાાં હોય તો વાણી સધુારવા અક્કલકરો અને ઘોડાવજનો ઘસારો મધ સાથે ચટાડવાથી લાભ થાય છે. 66

(૩) ઑલીવ ઑઈલ સાથે અક્કલકરો વાટી ચોળવાથી મસ્તકના રોગ, સાાંધાના રોગ, સ્નાયનુા રોગ, મોઢાના અને છાતીના રોગ, પક્ષાઘાત, મોઢાનો લકવા, કુબડાપણાંુ, હાથપગમાાં શન્દ્ુયકાર જવેા જુના, હઠીલા રોગો મટેછે.

(૪) અક્કલકરાનાંુચણુ વ સડલે ા, પોલા, દાાંતની ઉપર રાખવાથી દખુ ાવો મટેછે.

(૫) પા(૧/૪) ચમચી જટેલાંુઅક્કલકરાનાંુચણુ વ મધ સાથેચાટવાથી અથવા ચપટી ચણુ વ નાકમાાં નાખવાથી અપસ્માર (હીસ્ટીરીયા) મટેછે.

(૬) અક્કલકરાનાંુચણુ વ મોઢામાાં ઘસીનેકોગળા કરી નાખવાથી મોઢાની વીરસતા મટી જાય છે. 67

(૭) અક્કલકરાદી ચણુ વ બજારમાાં મળે છે. તેનાથી માંદાગ્ની, અરુચી, ઉધરસ, સળેખમ, દમ, ઉન્દ્માદ, અપસ્માર વગેરે મટેછ